રાજકોટ અને સૌરાષ્ટ્રના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂંકેલા નિષ્ઠાવાન નિવૃત DySP સુખદેવસિંહ ઝાલાનું હાર્ટ એટેકથી નિધન થયુ. સુખદેવસિંહ નિવૃત્તિ બાદ સાધુ વેશ ધારણ કર્યો હતો અને પોતાના વતન ઝમર ખાતે અસંખ્ય વૃક્ષો ઉછેર્યા છે. એક સમયે કર્તવ્ય નિષ્ઠા સુખદેવસિંહનું નામ સાંભળીને ગુનેગારો ધ્રૂજતા હતા.