Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પંજાબી ગાયક દલેર મહેંદીને કબૂતરબાજીના કેસમાં પટિયાલા કોર્ટે બે વર્ષની કેદની સજા ફટકારી હતી. વર્ષ 2003માં દલેર મહેંદી ઉપર માનવતસ્કરીનો કેસ થયો હતો. દલેર મહેંદી અને તેમના ભાઈ શમશેરસિંહ પર આરોપ છે કે તેઓ 1998 અને 1999માં બે વાર અમેરિકામાં શૉ કરવા ગયા તે સમયે તેમણે 10 વ્યક્તિઓને ગેરકાનૂની રીતે અમેરિકામાં પહોંચાડ્યા હતા. બન્ને ભાઈ સામે કુલ 31 ફરિયાદ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ