Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • વિધાનસભાની વર્તમાન ચૂંટણી-2017માં કોંગ્રેસના મોહનસિંહ રાઠવા 10મી વખત ચૂંટાઇ આવ્યાં છે. નવી વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ હજુ બાકી છે. સરકાર રચાઇ ગઇ છે. મંત્રીઓએ પોતાનું કામકાજ શરૂ કર્યું છે ત્યારે ચૂંટાયેલા તમામ ધારાસભ્યોની શપથવિધિ માટે ટૂંક સમયમાં જ વિધનસભાનું એક કે બે દિવસનું સત્ર યોજાશે. પ્રસ્થાપિત પરંપરા અનુસાર સૌથી સિનિયર ધારાસભ્યને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવે છે. તેથી 10મી વખત જીતેલા કોંગ્રેસના સિનિયર મોહનસિંહ રાઠવાને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. તેઓ સભાગૃહમાં સ્પીકરના સ્થાને બિરાજીને ધારાસભ્યોને પદના શપથ લેવડાવશે. ચૂંટાયેલા તમામ ધારાસભ્યો ગૃહમાં હાજરી આપે તે પછીથી જ તેમના પગાર-ભથ્થાં શરૂ  થશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ