Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • કેન્દ્રના પ્રથમ મહિલા સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામને અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં ભાજપના ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારમાં ભાગ લઇને મિડીયા સાથેની વાતચીતમાં એવો આરોપ મૂક્યો હતો કે ગુજરાત અને ગુજરાતીઓને સતત અને જ્યાં તક મળે ત્યાં તેનો ભારે વિરોધ કરવો એ કોંગ્રેસના જાણે કે ડીએનએમાં હોય તેમ જણાય છે. તેમણે કહ્યું કે કોંગ્રસે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાનો સતત વિરોધ કર્યો, ગુજરાતના મહાન સપૂત સરદારસાહેબને મોડે મોડે ભારત રત્ન આપ્યો અને કેન્દ્રમાં યુપીએની સરકારમાં ગુજરાત સાથે સતત અન્યાય થયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ