Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બિહારનાં મુઝફ્ફરપુરમાં એક હોટલમાંથી છ EVM અને બે VVPAT મળી આવતા ભૂકંપ સર્જાઈ ગયો છે. અહીં સોમવરે જ મતદાન થયું હતું. મતદાનનાં બીજા જ દિવસે જ શહેરનાં નાની કલ્યાણી વિસ્તારમાં આવેલી એક હોટલમાંથી EVM અને VVPAT મળી આવતા સ્થાનિક લોકોએ હોબા‌ળો મચાવ્યો છે. ઘટનાની જાણ થતા જ એસડીઓએ હોટલ પહોંચીને છ EVM અને બે VVPATને જપ્ત કરી લીધા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ