Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચંદ્રના અત્યંત ઠંડા અને પ્રકાશવિહોણા ધુ્રવીય વિસ્તારોમાં બરફ હોવાની નાસાએ જાહેરાત કરી છે. રસપ્રદ વાત એ છે કે, નાસાએ આ દાવો ભારતે મોકલેલા ચંદ્રયાન-૧એ મોકલેલી માહિતીના આધારે કર્યો છે. ઈસરોએ દસ વર્ષ પહેલાં ચંદ્રયાન-૧ને અવકાશમાં મોકલ્યું હતું. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ