કેન્દ્ર સરકારના દિવ્યાંગ વ્યક્તિઓ માટેના ખાસ સુગમ્ય ભારત અભિયાનમાં અમદાવાદની દિવ્યાંગ દીકરી કલગી રાવલની ગુજરાતની સોશિયલ એમ્બેસેડર તરીકે નિમણુક કરાઈ છે.કલગી રાવલ જાણીતા પત્રકાર ટીકેન્દ્ર રાવલની પુત્રી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન રૂપી આ અભિયાનમાં, દેશના દિવ્યાંગ વ્યક્તિઓને નોર્મલ લાઈફ આપવાનો ઉદ્દેશ છે. જેમા ડિજિટલ ટેકનોલોજીથી માંડીને રોજબરોજની કામગીરીમાં દિવ્યાંગોને પડતી અવગડો દુર કરવનું અભિયાન છે. આ અભિયાનમાં કલગી રાવલે પણ દિવ્યંગો માટેના કેટલાક પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. જેના આધારે દિવ્યાંગોને નોર્મલ લાઈફ મળી શકે .