Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

2019 લોકસભા ચૂંટણીમાં ફેક ન્યૂઝ દ્વારા પ્રભાવિત કરવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. દૂરસંચાર વિભાગે આ પહેલ શરુ કરી છે. આ બાબતે તેમણે 18 જુલાઈએ લખેલા એક લેટરમાં જણાવ્યું હતું કે, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ટેલીગ્રામ જેવી મોબાઈલ એપ્સ ઈન્ટરનેટ પર કઈ રીતે બ્લોક કરી શકાય છે. આપને તેના સંભવિત વિકલ્પ જણાવવા માટે વિનંતિ કરવામાં આવી રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ