લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ચીનના કથિત અતિક્રમણ અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું કે, લદ્દાખી કહી રહ્યા છે કે ચીને આપણી જમીન પર કબજો કર્યો છે. વડા પ્રધાન કહી રહ્યા છે કે, કોઈએ આપણી જમીન પચાવી પાડી નથી, ત્યારે સ્પષ્ટ છે કે કોઈક તો જૂઠું બોલી રહ્યું છે.