Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

માણસ જેવી જ દેખાતી રોબોટ સોફિયા ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટેક્નોલોજી-બોમ્બે દ્વારા આયોજિત ટેક્નોલોજી ફેસ્ટિવલમાં દેખાઈ હતી. આ ફેસ્ટિવલમાં સોફિયાને સુંદર સાડીમાં રજૂ કરાઈ હતી. સોફિયાએ  ત્રણ હજાર લોકો સામે ૧૫ મિનિટ સુધી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. સોફિયા વિશ્વની પહેલી રોબોટ છે, જેને કોઇ દેશનું નાગરિકત્વ મળ્યું હોય. ઓક્ટોબર ૨૦૧૭માં સાઉદી અરેબિયાએ સોફિયાને નાગરિકત્વ આપ્યું હતું

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ