ફિલિપીન્સનાં મનિલા ખાતે આયોજિત આસિયાન બિઝનેસ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને આસિયાન દેશો વચ્ચે વ્યાપક સહકાર પર ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું હતું કે, નજીકનાં ભવિષ્યમાં દક્ષિણ એશિયા અને દક્ષિણપૂર્વ એશિયા વિશ્વનાં ડેવલપમેન્ટ એન્જિન બની રહેશે. વ્યાપક સહકાર બંને પ્રદેશોની આર્થિક વૃદ્ધિ અને સર્વાંગી વિકાસને વેગ આપશે.