-
હવામાન વિભાગે રાજ્ય સરકારને જાણ કરી છે કે ચાલુ ચોમાસા દરમ્યાન આગામી 24 કલાક રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. સરકારે પણ તમામ જિલ્લા કલેક્ટરો અને એનડીઆરએફની ટીમોને કોઇપણ સ્થિતિ પહોંચી વળવા ખડે પગે રહેવા તાકીદ કરી છે.( તસ્વીર પ્રતિકાત્મક)