Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકારના મોટર વાહન વ્હીકલ એક્ટનો ગુજરાતમાં 16 સપ્ટેમ્બર એટલે કે આજથી અમલ શરૂ થઈ જશે. નવા નિયમ પ્રમાણે ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા પકડાય તો 1000 હજાર રૂપિયા દંડ થાય છે. તેમ નવા સુધારા પ્રમાણે પહેલી વખત 500 રૂપિયા અને બીજી વખત પકડાય તો 1000 રૂપિયા કરવામાં આવશે. જોકે હજુ લોકો મુંઝવણમાં છે કે કેટલો દંડ ભરવો પડશે.

હેલ્મેટ ન પહેર્યું હોય અથવા તો ફોર વ્હિલર ચલાવતા સમયે સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તો અત્યારે 100 રૂપિયા દંડ થાય છે. જ્યારે નવા નિયમ પ્રમાણે પહેલી વખત 500 અને બીજી વખત 1000 હજાર રૂપિયા થશે. ટુ વ્હિલર પર ત્રિપલ સવારી હોય તો પહેલા 100 રૂપિયા દંડ થતો જે નવા નિયમ પ્રમાણ પણ 100 રૂપિયા દંડ કરવામાં આવશે. ભયજનક રીતે વાહન ચલાવનારને અત્યારે 1000 હજાર રૂપિયા દંડ થાય છે.જે નવા નિયમ પ્રમાણે થ્રી વ્હીલરને 1500,એલ.એમ.વીને 3000 હજાર અને અન્ય વાહનને 5000 રૂપિયા દંડ થશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ