UIDAIએ કહ્યું છે કે, એન્ડ્રોઇડ ફોનમાં આધાર માટે ફિડ કરવામાં આવેલો ટોલ ફ્રિ નંબર અમાન્ય છે. એન્ડ્રોઇડ ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં પહેલાથી ઉપલબ્ધ નંબર ખોટો છે. UIDAIએ નીવેદન જાહેર કરી કહ્યું કે, તેમને કોઇ પણ ફોન ઓપરેટર અથવા નિર્માતાને તેવી મંજુરી નથી આપી. UIDAIએ તેમ પણ કહ્યું કે, આ કંપની તેમનો જુનો ટોલ ફ્રિ નંબર ચલાવી રહી છે જે માન્ય નથી.