દેશભરના રિયલ એસ્ટેટ માર્કેટ સાથે જોડાયેલા લોકો માટે રાહતના સમાચાર છે કે લોકસભામાં સરકારે સ્પષ્ટતા કરી છે કે પ્રોપર્ટીના સોદા માટે આધાર લિકિંગ ફરજિયાત નથી. વડા પ્રધાન મોદીએ થોડા દિવસો પહેલાં બેનામી મિલકતો પર તવાઈ આવશે એવી વાત કરતાં પ્રોપર્ટી ડીલરો અને ખરીદનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો જો કે લોકસભામાં આજે શહેરી વિકાસપ્રધાનની જાહેરાતે ઘણી બધી આશંકાઓ દૂર થઈ ગઈ છે.