Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ગુજરાતમાં ખાનગી પ્રાથમિક શાળાઓ અને વાલી મંડળો તથા સરકારના શિક્ષણ વિભાગ એમ ચાલી રહેલા ત્રિકોણીય જંગમાં ફી નિયમન મામલે સુપ્રીમ કોર્ટે 2 સપ્તાહમાં ફીનો પ્રસ્તાવ રજૂ કરવા આદેશ આપ્યો છે. સુપ્રિમ કોર્ટમાં 1863 શાળાઓએ ફીનો પ્રસ્તાવ ન આપ્યો હોવાથી સુપ્રિમ કોર્ટને આ આદેશ આપવાની ફરજ પડી છે. જો આ શાળાઓ ફી મામલે તેમનો પ્રસ્તાવ નહીં આપે તો તેના પર પગલા પણ લઈ શકાશે. રાજ્યની 16000 સ્કૂલ પૈકી 1863 સ્કૂલે ફીનો હ જુ સુધી પ્રસ્તાવ આપ્યો નથી. ગુજરાત સરકાર દ્વારા પત્ર લખી આ કસૂરવાર શાળાઓને જાણ કરવામાં આવશે. તેમજ જરૂરી અને બિનજરૂરી ફી અંગે રાજ્ય સરકાર જણાવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ