સુરતના સચીન સ્થિત સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનની ત્રણ યુનિટમાં આયાતી ડાયમંડ ઓવર વેલ્યુએશન કેસમાં સંડોવાયેલા પીએનબી કૌભાંડી નિરવ મોદીને સમન્સ નહીં બજતા જીએસટી તથા સેન્ટ્રલ એક્સાઈઝ કમિશ્નરેટે સુરતની સીજીએમ કોર્ટેમાં શકદાર નિરવ મોદી સામે વોરંટ ઈસ્યુ કરવા કરેલી માંગણીને કોર્ટે મંજુર કરી છે.