Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરા પોતાન સંસદીય વિસ્તારમાં દેખાતા ન હોવાની વાતો સોશિયલ મિડીયામાં વાયરલ થઈ રહી છે. જિલ્લા કોંગ્રેસ સમિત દ્વારા સાંસદ ગુમ થયા અંગે એ-ડિવિઝન પોલીસ મથકે રજૂઆત થઈ હતી. સોશ્યલ મીડિયામાં સાંસદ ગુમ થયા અંગે પોસ્ટ વાયરલ કરનાર ગિરિરાજસિંહ પણ ઉપસ્થિત હતા. ચાર વર્ષમાં સાંસદ પાસે કેટલી ગ્રાન્ટ આવી અને ક્યાં વાપરી તે અંગે હિસાબ આપવા જણાવ્યુ હતુ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ