Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

૨૦૧૭માં સ્વિસ બેંકોમાં ભારતીયો દ્વારા જમા કરાવેલી રકમ વધીને ૭૦૦૦ કરોડ રૃપિયા(૧.૦૧ અબજ સ્વિસ ફ્રાન્ક)  થઇ છે. આ રકમ ૨૦૧૬ની સરખામણીમાં ૫૦ ટકા વધુ છે. આ સાથે જ છેલ્લા ત્રણ વર્ષથી સ્વિસ બેંકોમાં જમા કરાવવામાં આવતી રકમમાં ઘટાડો થવાના વલણને બ્રેક વાગી છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ