દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈમાં સુરક્ષા સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ સ્થિત તાજ હોટલનો બોંબથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ફોન આવ્યો છે. ફોન કરનારા અજાણ્યા વ્યક્તિએ કહ્યું, કરાચી સ્ટોક એક્સચેન્જમાં થયેલો આતંકી હુમલો બધાએ જોયો. હવે તાજ હોટલમાં 26/11 જેવો હુમલો ફરી એક વાર થશે.
મુંબઈની પ્રસિદ્ધ તાજ હોટલને ઉડાવવાની ધમકી મળી છે. આ ધમકી ફોન કોલ દ્વારા આપવામાં આવી છે. આ સિવાય મુંબઈની હોટલ કોલાબા અને તાજ લેન્ડસ એન્ડને પણ આ ધમકી ભર્યો કોલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે એવો અહેવાલ મળી રહ્યો છે, કે આ કોલ મધ રાત્રી 12.30 કલાકે પાકિસ્તાનથી કરવામાં આવ્યો હતો. ધમકી આવ્યા પછી સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો.