15 ઓક્ટોબરથી આમ તો ચોમાસાએ વિદાય લીધી હતી પરંતુ અચાનક ફરી રવિવારે વાતાવરણ બદલાયું હતું અને તામિલનાડુ અને કેરળના કેટલાક વિસ્તારોમાં સોમવારે ભારે વરસાદ પડવાથી પૂર જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. અગમચેતી રૂપે મંગળવારે સ્કૂલ કૉલેજો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. અહીં જનજીવન ઠપ થઇ ગયું છે. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ આગામી ચાર પાંચ દિવસ આ વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદ પડી શકે છે.