Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશની સૌથી મોટી આઇટી કંપની તાતા કન્સલટન્સી સર્વિસીસ (ટીસીએસે) શુક્રવારે ઇતિહાસ રચ્યો હતો. શેરબજારમાં શુક્રવારના કામકાજ દરમિયાન રૂ.૭ લાખ કરોડનું માર્કેટ કેપ વટાવનારી ટીસીએસ દેશની સૌપ્રથમ કંપની બની હતી. જાન્યુઆરી – માર્ચના બહેતર પરિણામ અને ડોલર સામે રૂપિયો કમજોર થવાથી ટીસીએસના શેર્સમાં તેજી આવી છે.બીએસઇમાં શેર ૧.૫૪ ટકા વધી રૂ.૩૬,૬૧.૯૦ ના ભાવે પહોંચવા સાથોસાથ ટીસીએસની માર્કેટ કેપ રૂ.૭,૦૦,૯૯૨.૯૭ કરોડ થઇ ગઇ હતી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ