તેલંગણામાં શુક્રવાર રાતથી અનિશ્ચિત હડતાળ પર ઊતરેલા ૪૮,૦૦૦ કર્મચારીઓએ શનિવાર રાત સુધીમાં કામ પર પરત ફરવાના રાજ્ય સરકારના અલ્ટિમેટમનો અનાદર કરતાં તમામને નોકરીમાંથી હાંકી મૂકવાની મુખ્યમંત્રી કેસીઆર રાવ દ્વારા રવિવારે રાત્રે જાહેરાત કરાઈ હતી. રાવે જણાવ્યું હતું કે, સરકારે આપેલી ડેડલાઇન પ્રમાણે ફરજ પર હાજર નહીં થયેલા કર્મચારીઓને નોકરીમાં પાછા લેવાનો સવાલ જ ઊભો થતો નથી. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે તેલંગણા સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પાસે અત્યાર ફક્ત ૧૨૦૦ કર્મચારી રહી ગયા છે.