Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ફરીથી એક વખત CRPFના કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો છે. જેમાં કાફલા પર IED બ્લાસ્ટ કરવામાં આવ્યા બાદ ફાયરિંગની ઘટનામાં CRPFનો એક જવાન ઈજાગ્રસ્ત થયો છે. આ હુમલો પુલવામાના ગંગૂ વિસ્તારમાં થયો છે. હાલ સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

પુલવામા હુમલાની જેમ જ આ વખતે પણ CRPFના કાફલાને ટાર્ગેટ કરવાની યોજના હતા. આ માટે આતંકવાદીઓએ હાઈવે પર એક IED બ્લાસ્ટ લગાવ્યો હતો. જેમાં ઓછી તિવ્રતાનો વિસ્ફોટ થયો હતો. જેની અડફેટમાં CRPF કાફલાનું એક વાહન આવી ગયું હતું. જો કે આ બ્લાસ્ટ ઓછી તીવ્રતાનો હોવાના કારણે વધારે નુકસાન નથી થયું, પરંતુ એક જવાન ઘાયલ થતાં તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ