પશ્ચિમ બંગાળ (West Bengal)માં છેલ્લા કેટલાક મહિનાઓથી કાર્યકર્તાઓની હત્યા અને હુમલાથી નારાજ બીજેપી (BJP)એ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન (President Rule) લાગુ કરવાની માંગ કરી છે. બીજેપીનો આરોપ છે કે મમતા બેનર્જી સરકાર (Mamata Banerjee Government)માં રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે કાબૂ બહાર થઈ ગયા છે. નોંધનીય છે કે બિહારમાં જીત મેળવ્યા બાદ બીજેપીએ પોતાની તમામ તાકાત હવે પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે લગાવી દીધી છે. ગુરૂવારે બંગાળમાં પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ (BJP president Dilip Ghosh)ના કાફલા પર પથ્થરમારાની ઘટનાથી નારાજ બીજેપી હવે મમતા સરકાર પર આરોપ લગાવી રહી છે.