Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિજય માલ્યાના પ્રત્યાર્પણ કેસમાં લંડનની વેસ્ટ મિનિસ્ટર કોર્ટમાં મંગળવારે સુનવણી થઈ હતી. આ મુદ્દે કોર્ટે ભારત સરકારના અધિકારીઓની દલીલો સાંભળીને મુંબઈની આર્થર રોડ જેલનો વીડિયો મોકલવાનો હુકમ કર્યો હતો કારણ કે, ભારતે નિયમ પ્રમાણે કોર્ટને માહિતી આપી હતી કે અમે વિજય માલ્યાને મુંબઈની આર્થર રોડ જેલની બેરેક નંબર ૧૨મા રાખીશું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ