Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નાણાં મંત્રી અરુણ જેટલી અને રિઝર્વ બૅન્કના ગવર્નર ઊર્જિત પટેલ વચ્ચેનું શીતયુદ્ધ આજે સપાટી પર આવ્યું છે. રાષ્ટ્રીયકૃત બૅન્કોમાં એક પછી એક ફ્રોડ થઈ રહ્યા હોવા છતાંય કેન્દ્રનું નાણાં ખાતું બૅન્ક પરનો અંકુશ છોડવા માગતી નથી. બીજી તરફ બૅન્ક ફ્રોડ માટે રિઝર્વ બૅન્કને માથે માછલાં ધોવાઈ રહ્યા છે, પરંતુ રિઝર્વ બૅન્ક બૅન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં સુધારાઓ કરીને રિઝર્વ બૅન્કને સત્તા આપવા જ માગતી નથી. તેથી રિઝર્વ બૅન્કના ગવર્નર હતાશ થઈ ગયા છે. આ હતાશા ગાંધીનગરમાં આજે બહાર આવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ