Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાની સામે કોંગ્રેસ મહાભિયોગ પ્રસ્તાવ લાવી હતી, જેને રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુએ સ્વીકારવાની ના પાડી દીધી હતી. બાદમાં રાજ્યસભાના અધ્યક્ષના આ નિર્ણયને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે એક પીટીશન કરી હતી. આ પીટીશનને હવે કોંગ્રેસે પરત લઇ લીધી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ