પૂર્વ કેન્દ્રીયમંત્રી અને વરિષ્ઠ પત્રકાર અરુણ શૌરી, વરિષ્ઠ પત્રકાર પ્રશાંત ભૂષણ અને સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ તથા એક્ટિવિસ્ટ પ્રશાંત ભૂષણે અદાલતની અવમાનનાના કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે. આ કાયદો અદાલતની સત્તાનું અપમાન કરતા નિવેદન અથવા અહેવાલો સામે ગુનાહિત અવમાનનાના પગલાં લેવાનો અદાલતને અધિકાર આપે છે. અરજકર્તાઓએ જણાવ્યું હતું કે, અદાલતની અવમાનનાનો કાયદો ગેરબંધારણીય છે. તેના મૂળ સંસ્થાનવાદમાં પડેલાં છે તેમજ આ કાયદો વાણી સ્વાતંત્ર્યના નાગરિકના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે.