Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકારે પાનકાર્ડ સાથે આધાર નંબર લિંક કરવાની મુદતમાં ત્રીજીવાર વધારો કર્યો છે. પાનકાર્ડ સાથે ફરજિયાત આધાર લિંક કરવાની ડેડલાઇન હવે ૩૧ માર્ચ ૨૦૧૮ કરાઈ છે. નાણામંત્રાલય અંતર્ગત આવતાં સીબીડીટીએ જણાવ્યું હતું કે, કેટલાક કરદાતાઓએ હજુ સુધી પાનકાર્ડ સાથે આધાર નંબર લિંક કરાવ્યો નથી, તેથી તેમને સુવિધા આપવા પાનકાર્ડ સાથે આધાર લિંક કરવાની મુદત ૩૧ માર્ચ ૨૦૧૮ સુધી લંબાવાઈ છે.

આધાર લિંક ડેડલાઇન

૩૧ માર્ચ ૨૦૧૮ પાનકાર્ડ સાથે
૬ ફેબ્રુઆરી ૨૦૧૮ સીમકાર્ડ સાથે
૩૧ ડિસેમ્બર ૨૦૧૭ બેન્કખાતાં સાથે
૩૧ ડિસેમ્બર ૨૦૧૭ મ્યુ. ફંડ અને સ્ટોક
૩૧ ડિસેમ્બર ૨૦૧૭ વીમા પોલિસી સાથે
૩૧ ડિસેમ્બર ૨૦૧૭ પોસ્ટ ઓફિસ સ્કીમ સાથે
૩૧ માર્ચ ૨૦૧૮ સરકારી યોજના, LPG, પેન્શન સાથે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ