Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત વિધાનસભા ગૃહમાં બુધવારે ભૂતકાળમાં ભાગ્યે જ કોઈએ જોયા હોય એવા ધારાસભ્યો વચ્ચે છૂટા હાથની મારામારી, ગાળો આપવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. જે જોઈને મોદીનું 'વાયબ્રન્ટ ગુજરાત' ખરેખર હિંસાત્મક બનાવોને પ્રોત્સાહન આપતું હોય તેવી શરમજનક ઘટના બની છે. પ્રશ્નોત્તરી પૂર્ણ થયા બાદ ધાંધલ ધમાલ થયા બાદ અધ્યક્ષે ગૃહની કામગીરી મુલતવી રાખ્યા બાદ ગૃહ ૧૦થી ૧૫ મિનિટ માટે જાણે સમરાંગણ બની ગયું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ