કેન્દ્ર સરકારની આરોગ્ય યોજનામાં સામેલ હોસ્પિટલોમાં દવાની સપ્લાય કરતા સૌથી મોટા સપ્લાયરો પૈકીના એક પર તાજેતરમાં આવકવેરા વિભાગે દરોડા પાડયા બાદ રૂપિયા ૨૦૦ કરોડનું કાળું નાણું સોંપી દીધું છે. સપ્લાયર અને તેની કંપનીઓ દ્વારા મોટાપાયે કરચોરી થઈ હોવાની શંકાના આધારે થોડા દિવસ પહેલાં આવકવેરા વિભાગે દિલ્હી સ્થિત તેનાં ઠેકાણાં પર દરોડા પાડયા હતા.