Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સોશ્યલ મીડિયામાં એક એન્કર નો વિડીયો ફર.. ફર..ફરતો જોયો હશે. મહિલા એકર પોતાનું નામ બોલીને પોતાની અટક ને બદલે જેનું નામ ટીવી ડીબેટમાં અનેકવાર લેતી અને તેમનો જોરદાર બચાવ કરતી એવા મહા..મહાશયની અટક બોલવા જતાં અચકાઈ જાય છે. કલતક ક્યાં હતી અને આજતક ક્યાં છે અને કલતક ક્યાં હશે એ કહેવાની જરૂર લાગે છે ખરી...? આ એન્કરની જેમ એક્ઝીટ પોલ ના દિવસે રાજકીય પાર્ટી કરતા આવા એન્કરો તેરી અંખીયો કો યો કાજલ...વાળી સપના ચૌધરી ની જેમ ઠુમકા મારતા મારતા, અલબત પાર્ટીને જીતાડવા શબ્દોના ઠુમકા મારતા જોયા હોય તો એમ જ લાગે કે બોસ...સલામ છે પેલા મહા...મહાશયને કે જેમણે એક્ઝીટ પોલ માં પોતાને જીતાડનાર ટીવી ચેનલોને મેનેજ કર્યા...! મહા...મહાશય પણ આમ  કા  છિલકા નિકાલકર આમ પાર્ટી કિતની છિલ ગઈ એની મજા લેતા લેતા આ એન્કરોની પણ મોજ માની હશે...!

દેશમાં બધું ઉલટા પુલટા થઇ રહ્યું છે, સરકાર વિરોધી માહૌલ નહિ પણ સરકાર તરફી માહૌલ બન રહ હૈ...નું ગાણું ગવાયું..પ્રેસ-મીડિયા એ મજબુત લોકશાહીમાં સત્તાપક્ષ ને નહિ પણ વિરોધપક્ષને વધારે સ્પેસ અને સમય આપવો જોઈએ. પરંતુ ઉસમેં ભી ઉલટા-પુલટા..૨૦૧૪માં જે વિરોધપક્ષ માં હતા તેમને ભરપુર સ્પેસ અને સમય આપ્યો. સરકાર બન્યા પછી દેશને લાગ્યું કે નાં આતો ખોટું છે...આવું તો ચલાવી જ ના લેવાય ત્યારે લોકોને અને લોકોની વાત રજુ કરનારને બદલે સત્તાપક્ષ ના ખોળામાં રમો તો પછી એક્ઝીટ પોલમાં ૩૦૦ પ્લસ જ આવે ને...!

સોને કે ચંદ ટુકડો કે લિયે જેમણે પોતાનો ઈમાન, પોતાનો પત્રકારત્વ ધર્મ વેચી નાંખ્યો કે ખરીદી લેવાયો એ ટીવી ચેનલના એન્કરો ન્યાયપીઠ ની ખુરશી બેસીને પોતાની પાર્ટી ની વિરુદ્ધમાં બોલનારને પોતે જ પાર્ટી કાર્યકર્તા બનીને ઉતારી પાડે ત્યારે એ પાર્ટીની સભ્ય સંખ્યામાં આવા એન્કરો અને કેટલાક ટીવી માલિકોનો પણ ઉમેરો થઇ જાય.. ન્યૂઝ કે નેસન મેં .૨૭ નંબરનો સવાલ અને તેનો જવાબ પણ જવાબ આપનાર તૈયાર કરે પછી આવારા બાદલો કે પીછે હમારે પ્લેન છીપ સકતે હૈ....રડાર મે નહિ આયેંગે....ઈ-મેલ....ડીજીટલ કેમેરા અને એવું ઘણું બધું આવે કે સવાલ પૂછનાર કેદારનાથની ગુફાની ધ્યાનમગ્ન અવસ્થામાં પહોંચી જાય.....! અને જવાબ આપનાર બોલ્યા જ કરે....બોલ્યા જ કરે....અને એન્કરો ગુફામાંથી બહાર આવવાનું નામ જ નાં લે...એન્કરો ઓમ..નમો..શિવાય...બીજું કાઈ બોલે જ નહિ. પંજા વાળો ધ્યાનમાંથી બહાર લાવાવાનો પ્રયાસ કરે તો એન્કરો તાડૂકી ને કહે—આપ કો ૪૪ સીટે હી મિલ રહી હૈ....અબ કી બાર હમારી સરકાર...અબ કી બાર હમારી સરકાર...અને કેસરી ફૂલ હંસતો જાય...કેસરી ફૂલ ખીલતો જાય, બ્લોગ પર બ્લોગ લખાતા જાય...લોકો બિચારા રોતા જાય....રોતા રોતા ટીવી ને કહેતા જાય-આપ તો ઐસે નાં થે....૨૦૧૪ મે આપ તો હમારે થે....હમસે  પૂછતે થે... કૌન આયેંગા લેકિન અબ તો હમસે બીના પૂછે હી હમારે નામ સે એકઝીટ પોલ....? ઐસા પોળમ પોલ....? એ..રાજુ.....એ....શ્યામ....યે ક્યા હો રહા  હૈ  રે બાબા....? બાબુભૈયા...ધોતી સંભાલો....નહિ તો યે ભી ઉતાર લેંગે....યે નયા ભારત હૈ.....!!    

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ