Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જીત સામે જોઈને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેન ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે.
તેમણે પોતાના સમર્થકોને સંબોધિત કરીને રાષ્ટ્રપતિ બન્યા બાદ પોતાની પ્રાથમિકતા શું રહેશે તે  અંગે જાણકારી આપી હતી.તેમણે કહ્યુ હતુ કે, હવે બહુ સ્પષ્ટ છે કે, આપણે વ્હાઈટ હાઉસની રેસમાં જીત મેળવવા જઈ રહ્યા છે.ચૂંટણીના કારણે તનાવ સર્જાયો છે અને લોકો વચ્ચે અંતર વધ્યુ છે, મારી પહેલી પ્રાથમિકતા અમેરિકાને એક કરવાની રહેશે.મારી જવાબદારી છે કે, જીત બાદ હું સમગ્ર અમેરિકાનુ પ્રતિનિધિત્વ કરુ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ