સરકારે નેટ ન્યૂટ્રિલિટી પર મંજૂરીની મહોર મારતાં દેશમાં ઇન્ટરનેટના અમર્યાદિત ઉપયોગનો માર્ગ મોકળો બન્યો છે. ટેલિકોમ કમિશને નેટ ન્યૂટ્રિલિટીના નિયમોને મંજૂર કરી દીધા હતા.