Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદના ઓઢવમાં 4 માળના સરકારી વસાહતની બિલ્ડિંગ એક બ્લોક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ગુરૂદ્વારા પાસેની આવાસ યોજનાનો મોટો હિસ્સો ધરાશાયી થતા 10થી વધુ લોકો દટાયા છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ ત્યાં દોડી છે અને રેસ્ક્યૂ ઑપરેશન હાથ ધર્યું છે. અત્યાર સુધીમાં 6 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ