Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજસ્થાનમાં ગેહલોત સરકાર પરનું સંકટ તો હજુ યથાવત છે. કારણ કે ગેહલોત સરકારના તારણહાર ગણાતા બસપાના ૬ ધારાસભ્યોને રાજસ્થાન હાઈકોર્ટે નોટીસ આપીને ૧૧ ઓગસ્ટ સુધીમાં તેમનો જવાબ માગ્યો છે. બસપાની ટિકિટ પરથી ચૂંટાઈને ધારાસભ્ય બનનાર પરંતુ પાછળથી  કોંગ્રેસમાં ભળી જનાર બસપાના છ ધારાસભ્યો તથા વિધાનસભા  અધ્યક્ષ સીપી જોશીને રાજસ્થાન હાઇકોર્ટે નોટિસ પાઠવી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ