મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના ગાહુંજે સ્ટેડિયમને સિંચન વિભાગ દ્વારા મળનારા પાણીને બોમ્બે હાઇકોર્ટે અટકાવ્યું છે. પુણેમાં રમાનારી આઇપીએલની મેચ માટે રાજ્ય સરકારે પાણી આપવું નહીં એવો આદેશ હાઇકોર્ટે આપ્યો હતો.