ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી પ્રચારમાં કોંગ્રેસ-ભાજપના રાષ્ટ્રીય નેતાઓનો વિદ્યુતવેગી પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે આજે સોમનાથ, સાવરકુંડલા, ભેસાણ અને અમરેલીમાં ચુંટણી પ્રચાર અર્થે આવી પહોંચેલા કોંગ્રેસના યુવા ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં ઉદ્યોગપતિઓની સરકાર હોવાનો આક્ષેપ કરી નાના ઉદ્યોગો પાયમલ થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું.