Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર અને જમ્મુમાં આજે સિઝનની સૌથી ઠંડી રાત નોંધાઈ હતી. જમ્મુમાં ૭.૪ ડિગ્રી અને શ્રીનગરમાં માઈનસ ૩.૮ ડિગ્રી તાપમાન નોંધાયા હતા. લદ્દાખ સહિત સમગ્ર રાજ્યનું તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચું રહ્યું હતું. લદ્દાખના લેહમાં માઈનસ ૧૦.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી ૨૪ કલાકમાં તાપમાન વધુ નીચું જવાની આગાહી કરવામાં આવી હતી. હિમાચલ પ્રદેશમાં ઠંડા પવનો સાથે તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. ઉંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષાની આગાહી કરાઈ હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ