દેશમાં કોરોના વેક્સીનના ટ્રાયલ અને તે ક્યાં સુધીમાં ઉપલબ્ધ થશે તેના વિશે ચર્ચાઓ ચાલી રહી છે, તો બીજી તરફ કોરોના સંક્રમણના કેસો 93 લાખથી વધી ગયા છે. રાહતની બાબત એ છે કે હાલમાં 4.55 લાખ જ એક્ટિવ કેસો છે. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, 24 કલાકમાં 43,082 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 492 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 93,09,788 થઈ ગઈ છે. (