દેશમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. કોરોના વાયરસનો કહેર એટલો વધી ગયો છે કે સંક્રમિત દર્દીઓની સંખ્યા પણ પાંચ લાખને વટાવી ગઈ છે. અત્યારે દેશમાં કોરોના વાયરસને કારણે સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં એક દિવસમાં પાંચ હજારથી વધુ કોરોના વાયરસના દર્દીઓની પુષ્ટિ થઈ છે.
આરોગ્ય મંત્રાલયના સત્તાવાર ડેટા મુજબ, આજે સવાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 490,401 હતી. જો કે, દેશમાં કોરોના વાયરસને કારણે મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુના સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોના છેલ્લા આંકડા ઉમેરવામાં આવે તો દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા પાંચ લાખને પાર થઇ ચૂકી છે.