સંસદીય બાબતોના પ્રધાન અનંતકુમારે જણાવ્યું હતું કે સંસદનું ચોમાસં સત્ર ૧૮ જુલાઈથી ૧૦ ઓગસ્ટ દરમિયાન મળશે. ચોમાસું સત્રમાં ૧૮ કામકાજના દિવસ રહેશે. અગાઉ એપ્રિલમાં મળેલા બજેટ સત્રનું હોબાળાને કારણે ધોવાણ થયું હતું અને જૂજ વૈધાનિક કમ થઈ શક્યું નહોતું.