સચિન પાયલટનું વલણ નરમ પડતાં જ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે આક્રમણ શરૂ કરી દીધું હતું. તેમણે પાયલટ પર ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગનો આરોપ મૂકતાં જણાવ્યું હતું કે, અમારા નાયબ મુખ્યમંત્રી પોતે કોંગ્રેસની સરકારને ઉથલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મારી પાસે તેના પુરાવા છે. આ પહેલાં પણ અમારે કોંગ્રેસના ધારાસભ્યોને ૧૦ દિવસ હોટેલમાં રાખવા પડયા હતા.