ઓઇલના વધતા જતા ભાવને પગલે મોંઘવારી વધવાના ડરથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ચાર વર્ષમાં પ્રથમ વખત રેપોરેટ ૦.૨૫ ટકા વધારી ૬.૨૫ ટકા કર્યો છે. જેના કારણે હોમ, ઓટો સહિતની લોનના હપ્તાની રકમ વધશે.