સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરાયા છતાં તેમજ આતંકીઓનો ખાતમો બોલાવવા ઓપરેશન ઓલઆઉટ ચલાવવામાં આવ્યું હોવા છતાં કાશ્મીરમાં સ્થાનિક યુવકો મોટાપાયે આતંકી સંગઠનમાં જોડાઈ રહ્યા છે. સરકાર માટે આને કારણે ચિંતા વધી છે.
જુલાઈ સુધીમાં કાશ્મીરમાં ઠાર કરાયેલા ૧૩૬ આતંકી પૈકી ફક્ત ૧૫ વિદેશી
ગૃહમંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, આ વર્ષે પહેલા ૭ મહિનામાં કાશ્મીરમાં ૧૩૬ આતંકીઓને ઠાર કરાયા છે. જેમાં ૧૨૧ સ્થાનિક યુવકો છે જ્યારે ફક્ત ૧૫ જ વિદેશી છે.
આતંકીઓએ બારામુલા હુમલાનો લાઇવ વીડિયો જાહેર કરતા પોલીસ બેડામાં હડકંપ