Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્ય સરકાર ટૂંક સમયમાં રાજ્ય સંચાલિત માધ્યમિક શાળાઓ માટે 1,239 જેટલા શિક્ષકોની ભરતી કરશે. આ અભિયાન ગ્રાન્ટેડ શાળાઓ અને સરકાર સંચાલિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 7 હજાર શિક્ષકોની ભરતી કરવાની રાજ્ય સરકારની સૌથી મોટી યોજનાનો એક ભાગ છે. ઓક્ટોબરમાં ગુજરાતમાં યોજાયેલી પેટાચૂંટણીના કારણે આ પ્રક્રિયાને પાછળ ઠેલવામાં આવી હતી. ‘ઉમેદવારો 21 નવેમ્બરથી 30 નવેમ્બર દરમિયાન અરજી કરી શકશે. ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ (TAT)2018 ક્લિયર કરનાર જ આ માટે અરજી કરી શકશે’ તેમ ગુજરાત સરકારના એક અધિકારીએ જણાવ્યું.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ