-
સુપ્રિમ કોર્ટના કોલેજીયમ દ્વારા સિનિયર ધારાશાસ્ત્રી ઇન્દુ મલ્હોત્રાની સુપ્રિમના એપેક્સ કોર્ટના જજ બનાવવામાં આવ્યાં છે. કોઇ મહિલા ધારાશાસ્ત્રીની સીધેસીધી જજ ના સન્માનનીય પદ પર નિયુક્તિ થઇ હોય તેઓ આ પ્રથમ જ બનાવ છે. એપેક્સ કોર્ટમાં પ્રથમ મહિલા જજ તરીકે 1989માં એમ. ફાતિમા બીવીની નિમણૂંક થઇ હતી. ઇન્દુ મલ્હોત્રાની નિમણૂંક ઉપરાંત કોલેજીયમ દ્વારા ઉત્તરાખંડના ચીફ જસ્ટીસ કે.એમ. જોસેફને પણ એપેક્સ કોર્ટમાં મૂકવામાં આવ્યાં છે.