જજોની નિમણૂક મુદ્દે કેન્દ્ર સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે સીધો ટકરાવ આજે સુપ્રીમમાં જોવા મળ્યો હતો. જસ્ટિસ મદન લોકુરે એટર્ની જનરલ વેણુગોપાલ વચ્ચે ગરમાગરમ ચર્ચા થઈ. મણિપુરના એક કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ લોકુરે એટર્ની જનરલને સીધો સવાલ કર્યો કે, હાઇકોર્ટમાં જજોની નિમણૂક મુદ્દે કોલેજિયમની કેટલી ભલામણો પેન્ડિંગ છે ?