Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આધાર કાર્ડને સરકારી યોજનાઓ સાથે જોડવાની અંતીમ તારીખ ૩૧મી માર્ચ હતી, જોકે હજુ પણ ઘણા લોકોએ આધારકાર્ડ કઢાવવાનું બાકી હોવાથી તેમજ લિંક કરવાનું રહી ગયુ હોવાથી આવા લોકોને સરકારે ત્રણ મહિનાની રાહત આપી છે. હવેથી આગામી ૩૦મી જુન સુધીમાં આધારકાર્ડને સરકારી યોજનાઓ, મોબાઇલ વગેરે સાથે લિંક કરી લેવાનુ રહેશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ